સુરતથી આસ્થા ગ્રુપ 75 સાયકલવીરો સાથે 750 કિલોમીટર સુરતથી કચ્છ માતાજીના મઢ પહોંચી

પાટીદાર સમાજ, લેઉઆ પાટીદાર સમાજ, સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સમાજ આવા અનેક સમાજો દ્વારા આ અનોખું આયોજન થયુ છે. 

સમાજમાં  હીટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા , પોલ્યુશન મુક્ત ઇન્ડિયા  જેવા મેસેજ નવ યુવાનો આપી રહ્યા છે. તે બદલ આયોજકોનો, સાયકલ વીરોને પૂર્ણશ મોદી તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ

સુરતથી આસ્થા ગ્રુપ 75 સાયકલવીરો સાથે 750 કિલોમીટર સુરતથી કચ્છ માતાજીના મઢ પહોંચી રહ્યા છે ત્યારે આ તમામ સાયકલ વીરોને, રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા આગેવાનોને, અને ખાસ કરીને આયોજન કરનારા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સાથે અમીધારા કડવા

 જે અંગે પૂર્ણેશ મોદીએ આપી પોતાની પ્રતિક્રિયા.