મહુધા નગરપાલિકા સામે આવેલ ન્યુ ઇંગ્લીશ શાળામાં મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા મહુધા શહેર ભાજપ લઘુમતી મોરચાની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં મધ્ય પ્રદેશ નાં પ્રભારી દ્વારા ચૂંટણી નાં અનુસંધાનમાં માહિતી આપી હતી આ અવસરે શહેર પ્રમુખ મોન્ટુ ભાઈ , મહામંત્રી મધુભાઈ રબારી , પંકજભાઈ ત્રિવેદી , લધુમતી મોરચા પ્રમુખ સફી મહંમદ , કાદર ભાઈ , નગરપાલિકાનાં નાં કાઉન્સિલર નશીમ બાનું મલેક , લધુમતી મોરચાનાં મહામંત્રી તોફીક મલેક , હનીફભાઈ ( બોસ ) , વસિમભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KK Pathak के फरमान के बाद स्कूल से कट गया लाखों बच्चों का नाम, इस तरीके से दोबारा मिलेगा एडमिशन
bihar school admission cancel: राज्य के सरकारी प्राथमिक, मध्य, माध्यमिक व उच्च माध्यिक...
Sai Resort ला kirit somaiya यांची भेट, महिन्याभरात साई रिसॉर्ट पडणार | Anil Parab
Sai Resort ला kirit somaiya यांची भेट, महिन्याभरात साई रिसॉर्ट पडणार | Anil Parab
કંગના રનૌતે પીએમ મોદીને કહ્યું અવતાર, કહ્યું- મારી જિંદગીમાં…
કંગના રનૌત અત્યારે બીમાર છે પણ દેશભક્તિની ભાવના ઓછી થઈ નથી. ઘણા બોલિવૂડ સેલેબ્સની જેમ, તેણે...
नवरात्र के अवसर पर लंका गेट स्थित थोक सब्जी मंडी में कढ़ी चावल का प्रसाद वितरित किया
बूंदी । शारदीय नवरात्र के अवसर पर माता रानी के सोमवार को पांचवें दिन के शुभ अवसर पर लंका गेट बड़ी...