મહુધા નગરપાલિકા સામે આવેલ ન્યુ ઇંગ્લીશ શાળામાં મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા મહુધા શહેર ભાજપ લઘુમતી મોરચાની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં મધ્ય પ્રદેશ નાં પ્રભારી દ્વારા ચૂંટણી નાં અનુસંધાનમાં માહિતી આપી હતી આ અવસરે શહેર પ્રમુખ મોન્ટુ ભાઈ , મહામંત્રી મધુભાઈ રબારી , પંકજભાઈ ત્રિવેદી , લધુમતી મોરચા પ્રમુખ સફી મહંમદ , કાદર ભાઈ , નગરપાલિકાનાં નાં કાઉન્સિલર નશીમ બાનું મલેક , લધુમતી મોરચાનાં મહામંત્રી તોફીક મલેક , હનીફભાઈ ( બોસ ) , વસિમભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKANTHA : ભાભરથી ઢીમા પદયાત્રા યોજાઇ
BANASKANTHA : ભાભરથી ઢીમા પદયાત્રા યોજાઇ
Delhi Pollution: दिवाली से पहले घुटने लगीं सांसें! नोएडा-गाजियाबाद में वायु प्रदूषण से हाल-बेहाल
Delhi Pollution: दिवाली से पहले घुटने लगीं सांसें! नोएडा-गाजियाबाद में वायु प्रदूषण से हाल-बेहाल
શું પવન વર્મા ફરી JDUમાં જોડાશે? નીતીશ કુમારના મહાગઠબંધનમાં પરત ફર્યાના થોડા દિવસો બાદ ટીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું
પૂર્વ રાજદ્વારી પવન વર્માએ ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું છે. પવન વર્મા નવેમ્બર 2021માં...
किरोड़ी लाल के सामने जेपी नड्डा ने रखे ये दो ऑफर
लोकसभा चुनाव की हार का स्वयंभू जिम्मा उठाते हुए मंत्री पद से त्यागपत्र देने वाले किरोड़ी लाल मीना...
CM Arvind Kejriwal का हिट हुआ प्लान, Delhi Model बना दिल्ली वासियों के लिए वरदान ! | AAP | Delhi
CM Arvind Kejriwal का हिट हुआ प्लान, Delhi Model बना दिल्ली वासियों के लिए वरदान ! | AAP | Delhi...