મહુધા નગરપાલિકા સામે આવેલ ન્યુ ઇંગ્લીશ શાળામાં મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા મહુધા શહેર ભાજપ લઘુમતી મોરચાની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં મધ્ય પ્રદેશ નાં પ્રભારી દ્વારા ચૂંટણી નાં અનુસંધાનમાં માહિતી આપી હતી આ અવસરે શહેર પ્રમુખ મોન્ટુ ભાઈ , મહામંત્રી મધુભાઈ રબારી , પંકજભાઈ ત્રિવેદી , લધુમતી મોરચા પ્રમુખ સફી મહંમદ , કાદર ભાઈ , નગરપાલિકાનાં નાં કાઉન્સિલર નશીમ બાનું મલેક , લધુમતી મોરચાનાં મહામંત્રી તોફીક મલેક , હનીફભાઈ ( બોસ ) , વસિમભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુવો આ ઈશ્વર ની આ અદ્ભૂત રચના..
જુવો આ ઈશ્વર ની આ અદ્ભૂત રચના..
લાકડા ભરેલ ટ્રેકટર ઠાસરા થી ડાકોર તરફ જતી ઇનોવા કાર સાથે અથડાતા ટ્રેકટર ડિવાઈડર ચઢી ગયો..
બ્રેકીંગ ન્યુઝ..
ઠાસરા હાઇવે પર અકસ્માત લાકડાં ભરેલ ટ્રેકટર ક્રોસિંગ કરવા જતાં ઠાસરા થી ડાકોર...
रांजणगाव एमआयडीसीत DYSP यांच्या ऑफिस समोरुनच बेकायदेशीर मुरूम वाहतूक...?
रांजणगाव गणपती:- शिरुर तालुक्यातील पंचंतारांकित औद्योगिक वसाहत म्हणुन ओळख असलेल्या रांजणगाव MIDC...
1431 પશુઓનાં મોત બાદ હવે સરકાર જાગી, રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવાનું સૂચવ્યું
1431 પશુઓનાં મોત બાદ હવે સરકાર જાગી : લમ્પી વાયરસના કેસો અને પશુ મૃત્યુ બેકાબુ બન્યા બાદ હવે...