આજરોજ અરડી મુકામે આવેલ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પર પોલિયો રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો શુભારંભ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. સાથે સાથે આરોગ્ય વિભાગનો સ્ટાફગણ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહયા હતા અને આ કાર્યક્રમ ઉમરેઠ શહેર તથા તાલુકાની દરેક આંગણવાડી, તથા જાહેર સ્થળો પર રાખવામાં આવેલ હતો. 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Onion Price Hike: Lucknow में प्याज के लिए सुबह से ही लग जाती हैं लंबी कतारें | Aaj Tak News
Onion Price Hike: Lucknow में प्याज के लिए सुबह से ही लग जाती हैं लंबी कतारें | Aaj Tak News
IND vs PAK: પંતના T20માં કાર્તિક કરતા વધુ રન અને ફિફ્ટી, તો પણ હજુ બહાર, જાણો કારણ
એશિયા કપ 2022માં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ...
અંબાજી ખાતે રાત્રિના ચાલુ વરસાદમાં વાયરો છુટા પડેલા હોવાથી પાણીમાં કરંટ ફેલાતા બળદનું મોત નિપજ્યું...
ડિસ્ટ્રિબ્યૂશન બોક્સ માથી કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે અંબાજી ગ્રામ પંચાયત ના વિજજોડાણ ને હંગામી ધોરણે વિજપુરવઠો UGVCL દ્વારા બંધ કરવામાં આવીયો
ગત મોડી રાતે અંબાજી ખાતે એક બળદ નું કરંટ લાગવાથી થયું કરુણ મોત
ગૌરક્ષકો દ્વારા યુ જી વી...
मुस्लिम राष्ट्र बनने वाला है भारत का ये पड़ोसी देश, 90 प्रतिशत से ज्यादा हो गई मुसलमानों की जनसंख्या
पूरे विश्व में 57 घोषित मुस्लिम देश हैं, लेकिन अब इसकी संख्या बढ़ सकती हैं। दरअसल दुनिया का एक...