આજરોજ અરડી મુકામે આવેલ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર પર પોલિયો રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો શુભારંભ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. સાથે સાથે આરોગ્ય વિભાગનો સ્ટાફગણ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહયા હતા અને આ કાર્યક્રમ ઉમરેઠ શહેર તથા તાલુકાની દરેક આંગણવાડી, તથા જાહેર સ્થળો પર રાખવામાં આવેલ હતો. 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election: 'तो क्या एक साल बाद रिटायरमेंट लेंगे PM मोदी?' तेलंगाना के सीएम रेड्डी ने भाजपा से पूछा सवाल
हैदराबाद। तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने प्रधानमंत्री नरेंद्र मोदी से उनके...
जमीन हडपण्यासाठी जन्मदात्या आईचं जिवंतपणीच घातलं तेरावं । HPN MARATHI NEWS
जमीन हडपण्यासाठी जन्मदात्या आईचं जिवंतपणीच घातलं तेरावं । HPN MARATHI NEWS
ছিপাঝাৰৰ বড়িচৌকাত পথ দুৰ্ঘটনা -সংকটজনক অৱস্থাত এজন
ছিপাঝাৰৰ বড়িচৌকাত পথ দুৰ্ঘটনা।
সংকটজনক অৱস্থাত চিকিৎসাধীন এজন।
পাথৰিঘাট প্ৰাথমিক স্বাস্থ্য...
Chugh demands ECI to ban Kejriwal, Sisodia facing criminal charges to campaign in Ludhiana
BJP national general secretary Tarun Cugh today demanded that the Election Commision of India...