ધ્રોલ નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ પ્રશ્નો ને લય ને ચિફ ઓફિસર ને આવેદનપત્ર આપ્યું

 કર્મચારીઓના જુના પ્રશ્નો ને ધ્યાને લઇ રજૂઆત કરી

   કર્મચારીઓનેકાયમી કરવા હાલ ચોથા પગારપંચ પ્રમાણે હક્ક હિસ્સો આપવામાં આવે છે તે છઠ્ઠા કે સાતમના પગાર પંચ નો લાભ આપવામાં આવે એક સરખી કામગીરી હોવા છતા વેતન ઓછુ આપવામાં આવે છે વગેરે મુદ્દાઓને આવરી લઈને પાલીકાના કર્મચારીઓ દ્વારા ચિફ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. 

રીપોર્ટર ભગીરથસિંહ જાડેજા ધ્રોલ