આજરોજ ઉમરેઠ કાછીયા પટેલની વાડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો હતો. જેમાં 100 થી વધુ જરૂરિયાત મંદોએ ભાગ લીધો હતો. તેમાં સ્વયંસેવક તરીકે હિન્દુ ધર્મ સેના ઉમરેઠ શહેર અધ્યક્ષ આશિષકુમાર કાછિયા, જીગ્નેશ કાછિયા, અંકેશ કાછિયા તથા રજનીકાંત કાછીયા ઉપસ્થિત રહીને જરૂરિયાત મંદોને નવા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચમહાલના હડફ જળાશય યોજનામાં આજે ૩:૦૦ કલાકે જળાશયના પાણીની સપાટી ૧૬૫.૬૫ મીટર નોંધાઇ
પંચમહાલના હડફ જળાશય યોજનામાં આજે ૩:૦૦ કલાકે જળાશયના પાણીની સપાટી ૧૬૫.૬૫ મીટર નોંધાઇ
India-Nepal के सीमा सुरक्षा बलों के बीच बैठक आज से, सीमा पार अपराध समेत इन मुद्दों पर होगी चर्चा
नई दिल्ली। भारत और नेपाल के सीमा सुरक्षा बल सोमवार से यहां तीन दिवसीय द्विपक्षीय बैठक करेंगे...
સોજીત્રા ચારકુવા ભાગોળ મોટાઅંબા નવરાત્રીમાં ભજન મંડળ ની મોજ
🙏નવરાત્રી માં ભજન મંડળ ની મોજ 🙏
Shruti Haasan ने कांस रेड कारपेट पर किया वॉक, ब्लैक ड्रेस में बिखेरा हुस्न का जलवा
कांस फिल्म फेस्टिवल अब अपने आखिरी पड़ाव पर है। इस रेड कारपेट की शुरुआत 16 मई से फ्रेंच रिवेरा में...
ઇતિહાસમાં પ્રથમવાર દાહોદમાં બળાત્કાર અને મર્ડરના આરોપીનો આવો ચુકાદો
ઇતિહાસમાં પ્રથમવાર દાહોદમાં બળાત્કાર અને મર્ડરના આરોપીનો આવો ચુકાદો