મહુવા તાલુકા સેવા સદનના આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા હડતાળ

પડતર માંણીઓને લઇ ને અચોક્કસ મુદત સુઘી હડતાળ ઉપર 

મહુવા મામલતદાર કચેરી મા આઉટસોર્સિંગમાંથી ફરજ બજાવતા કર્મચારીઓ ની પડતર માંગણીઓ ને લઈ ને હડતાળ ઉપર ઉતર્યા

મહુવા મામલતદાર કચેરીમાં અનેક કર્મચારીઓ આઉટસોર્સિંગથી પોતાની ફરજ બજાવી રહ્યા છે

કોન્ટ્રાક્ટર,આઉટસોર્સિંગ,માનદ વેતન જેવી શોષણ ભરી નીતિઓ દૂર કરવામાં આવે,આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવામાં આવે,એજન્સી મારફત કર્મચારીની નિમણૂકને બદલે સરકાર દ્વારા નિમણૂક કરવા અને વેતન આપવામાં આવે,વગેરે માંગણીઓ કરવામાં આવી હતી.

આ પહેલાં મહુવા પ્રાંત અધિકારી અને મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું 

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર