મહુવા તાલુકાના સેવાસદન ના અધિકારી ઓ માસ સી એલ ઉપર ઉતર્યા

પડતર માંગણીઓને લઇ ને માસ સી એલ ઉપર

જેમાં મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત

આજે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ના 30 જેટલા કર્મચારીઓ માસ સી એલ ઉપર

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર