વઢવાણ ધમઁતળાવ પાસે 150 વર્ષથી વધારે જુનૂ પૌરાણિક મંદિર શ્રી ચરમાળીયાદાદાના મંદીરે ભાદરવ વદ સાતમના રોજ પાટોઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ જેમા યજ્ઞ કરવામાં આવ્યો જેની અંદર ઝીઝુવાડાના પ્રખર પંડિત દિનેશભાઈ કાંતિલાલ દવે (ડી.કે.) દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. તથા મહાપ્રસાદનુ આયોજન કરવામા જેમા આજુબાજુના રહીશોએ ઉપસ્થિત રહ્યા મંદિરના પૂજારી શ્રીભૂપતભાઈ રાવલ અને નાના પૂજારી શ્રીવિનાયકભાઈ રાવલ દ્વારા આશીઁવચન આપવામા આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 FOODS YOU MUST AVOID EATING IN BREAKFAST (Empty Stomach)| By GunjanShouts
7 FOODS YOU MUST AVOID EATING IN BREAKFAST (Empty Stomach)| By GunjanShouts
ભારતીય નૌકાદળના બે મહિલા અધિકારીઓ, લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ. અને લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે. ટૂંક સમયમાં તે દરિયાઈ માર્ગે દુનિયાભરમાં પ્રવાસ કરશે.
*ભારતીય નૌકાદળના બે મહિલા અધિકારીઓ, લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ. અને લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે....
சந்திரயான்3 விண்கலத்தின் இறுதி சுற்றுப்பாதைக்கு உயர்த்தும் பணி வெற்றிகரமாக நிகழ்த்தப்பட்டது: இஸ்ரோ தகவல்
பெங்களூரு: சந்திரயான்3 விண்கலத்தின் 5வது மற்றும் இறுதி சுற்றுப்பாதைக்கு உயர்த்தும் பணி...
મોરબીમાં તે દિવસે 1 જ PSI હાજર હતા અને સવારે 1400 લાશો પડી હતી | Morbi Machchhu River
મોરબીમાં તે દિવસે 1 જ PSI હાજર હતા અને સવારે 1400 લાશો પડી હતી | Morbi Machchhu River