ભાવનગર જિલ્લા મહુવાની અરબ સમાજની વાડી ખાતે મહુવા અરબ યુવા ગૃપ દ્વારા સમાજનું પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં અરબ યુવા ગૃપ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સમસ્ત મહુવા મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ બામુસા, મહુવા અરબ સમાજના પ્રમુખ હનીફભાઈ બાગોત,સાથે સમાજના અગ્રણી સૈયદ સાલેહબાપુ, અમરુંભાઈ હમદાની,મેહબુબભાઈ મોરખ,દાદભાઈ હદી, સાજીદભાઈ મકવાણા તેમજ બહાર ગામથી પધારેલા સમાજના અગ્રણીઓ એ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમમાં અંદાજીત 100 થી વધારે વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. વધુમાં સમાજના પ્રમુખ હનીફભાઈ બાગોત દ્વારા સમાજના લોકોને જણાવ્યું કે યુવા ગૃપ દ્વારા આવનારા સમયમાં દરેક ઘર સુધી મેડીકલ કીટ અપાશે અને સમાજમાં આર્થિક વૃદ્ધિ માટે અરબ યુવા ગૃપ દ્વારા વગર વ્યાજે લોન પણ આપવામાં આવશે..જેથી સમાજમાં નાના મોટા વ્યવસાય કરી આત્મનિર્ભર બને તેવા સરસ આશય વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરબ યુવા ગૃપ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પુરાની યાદો તાજી કરવા આવી રહ્યો છે મોટોરોલાનો ફોન
એક સમય હતો જ્યારે મોટોરોલાના ફોન ગરમ હતા. કંપની અલગ-અલગ ડિઝાઈનવાળા ફોન લાવતી હતી. પરંતુ થોડા સમય...
জীয়াভৰলীৰ পাৰত হালধীয়াৰ সমাহাৰ
চৌপাশে কেৱল হালধীয়া আৰু হালধীয়া। জীয়াভৰলী নৈৰ দাঁতিত এতিয়া চৌপাশে হালধীয়াৰ সমাহাৰ। এই...
মৰাণৰ পিয়লিনগৰ নামঘৰত শ্ৰী শ্ৰী কৃষ্ণৰ জন্মাষ্টমী
মৰাণৰ পিয়লিনগৰ নামঘৰত শ্ৰী শ্ৰী কৃষ্ণৰ জন্মাষ্টমী
Hyundai की किस एसयूवी को June 2024 में खरीदने पर होगा लाखों रुपये का फायदा, जानें किस पर मिल रहा कितना डिस्काउंट
साउथ कोरियाई वाहन निर्माता Hyundai की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को ऑफर...
જંબુસર ડોલીયા દેણવા બ્રિજ ની મુલાકાતે ધારાસભ્ય ડી કે સ્વામી.વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ
જંબુસર ડોલીયા દેણવા બ્રિજ ની મુલાકાતે ધારાસભ્ય ડી કે સ્વામી.વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ