જેમાં 17મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લામાંથી ૭૨૦૦૦ જેટલા લાભાર્થીઓ દ્વારા લખવામાં આવેલ પોસ્ટ કાર્ડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા હતા અને તેનું પેકીંગ કરીને વડાપ્રધાન કાર્યાલય ખાતે મોકલવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને મોકલવા માટે તૈયારી કરાઇ હતી.આ અંગે વધુ જાણકારી આપતાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે , પાટણ જિલ્લાના પ્રભારીમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માનાં માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓએ પોસ્ટકાર્ડ પાઠવીને નરેન્દ્ર મોદીનો ઋણ સ્વીકાર કરી તેમના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી છે . જેમાં સરકાર વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ મળે છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાનાં આવાસ વિહોણા કુલ ૧૫,૦૦૦ લાભાર્થીઓને રૂા દોઢ લાખ જેટલી માતબર સહાય,આયુષ્યમાન યોજના હેઠળ આરોગ્ય સામે રક્ષણ મળે તે માટે ત્રણ લાખ આઠ હજાર લાભાર્થીઓને જન આયુષકાર્ડ આપ્યા , ખેતીવાડી યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર સહિતના ખેતીની સાધન સહાય,પ્લોટ વિહોણા લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવી રહ્યા છે,વીજ વિહોણા લાભાર્થીઓને વિજ કનેક્શન તેમજ ખેડૂતોને પિયત સુવિધા માટે વિજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.વિધવા બહેનોને નિરાધારની અનુભૂતિનાં થાય તે માટે વિધવા સહાય આપવામાં આવી રહી છે.આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઇ સિંધવ,શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી,વિરેશભાઇ વ્યાસ , ગૌરવ મોદી , જયેશભાઇ દરજી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત ના ઝંખવાવ ખાતે બિરસા મુંડા ગૌરવ યાત્રા નિમિત્તે કેબિનેટ મંત્રી ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
સુરત ના ઝંખવાવ ખાતે બિરસા મુંડા ગૌરવ યાત્રા નિમિત્તે કેબિનેટ મંત્રી ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
Rajasthan highest and lowest voting winer 👍🏻
Rajasthan me sabse jyada or kam vote se jite
Rajasthan k chittorgarh se cp joshi ji...
કોરોના રક્ષક પોલીસીની રકમ વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો આદેશ
કોરોના પોલીસી અંગેનો કલેઈમ વ્યાજ તથા ખર્ચ સહીત ફરીયાદીને ચુકવવા વીમા કંપની વિરૂધ્ધ રાજકોટ...
সোণাৰিৰ কাকতিবাৰীত আইৰণ টেবলেট খোৱাৰ পিছত অসুস্থ হৈ পৰিল একাংশ ছাত্ৰ ছাত্ৰী
সোণাৰিৰ কাকতিবাৰীত আইৰণ টেবলেট খোৱাৰ পিছত অসুস্থ হৈ পৰিল একাংশ ছাত্ৰ ছাত্ৰী
সোণাৰিত...
જૂઓ શું કરતી હોય છે દુર્ગાશક્તિની આ મહિલાઓ જ્યારે આપણી દિકરીઓ ગરબે ઘુમવાનો આનંંદ મેળવતી હોય છે
જૂઓ શું કરતી હોય છે દુર્ગાશક્તિની આ મહિલાઓ જ્યારે આપણી દિકરીઓ ગરબે ઘુમવાનો આનંંદ મેળવતી હોય છે