જસદણ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટી મંડળની નિયુક્તિનો માં કોળી સમાજ તેમજ અન્ય સમાજ ને સમાવેશ ન કરતા ઘરણાં જસદણના પૂર્વ MLA કોળી સમાજના નેતા ભોળાભાઈ ગોહિલ,સહિતના અલગ અલગ સમાજના અગ્રણીઓ ઘરણાં પર બેઠા, સહિતના અલગ અલગ સમાજના અગ્રણીઓ ઘરણાં પર બેઠા,સાધુ સમાજ,ક્ષત્રિય સમાજ,માલધારી સમાજ,કોળી સમાજ સહિતના અલગ અલગ સમાજના અગ્રણીઓ ઘરણાં પર બેઠા જસદણ વીંછીયાના અલગ અલગ સરપંચો પણ ઘરણાંમાં જોડાયા,આ મામલે MLA કુંવરજી બાવળિયા એ અલગ અલગ સમાજના અગ્રણીઓને સાથે લઈને મુખ્યમંત્રી ને રજુઆત કરી હતી, મંદિર માં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો