ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મહુધા તાલુકાના ચુણેલ ગામે મહુધા મતવિસ્તારના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર નાં અધ્યક્ષતામાં મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેડા લોકસભાના પ્રભારી સીમાબેન ચૌહાણ , જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુધાબેન ચૌહાણ , નડિયાદ તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ હંસા બેન ઝાલા , મહામંત્રી અંકિતા બેન , તાલુકા સભ્ય ભરતભાઈ તેમજ ગામની મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં