તા .૧૮ / ૦૯ / ૨૦૨૨ સુઇગામ પો.સ્ટે.ના બળાત્કાર તથા પોક્સો એક્ટના ગુનામાં નાસતા ફરતા તહોદારને પકડી પાડતી રાધનપુર પોલીસ મે.શ્રી જે.આર.મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિજયકુમાર પટેલ સાહેબ પોલીસ અધિક્ષક પાટણ તથા શ્રી એચ.કે.વાધેલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી રાધનપુરનાઓ જિલ્લામાં નાસતા ફરતા તહોદારોનુ પ્રમાણ વધી ગયેલ હોઇ નાસતા ફરતા તહોદારો પકડી પાડવા કરેલ સુચના આધારે તથા શ્રી એસ.એફ.ચાવડા પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સુઇગામ પો.સ્ટે.ગુ.ર.નંબર -૧૧૧૯૫૦૪૫૨૨૦૨૨૨ ઇ.પી.કો કલમ -૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ મુજબના ગુનાના કામે નાસતા ફરતા તહોદાર ઠાકોર મહેશભાઇ બાબુભાઇ ઉ.વ .૨૨ રહે.મુળ.ચલવાડા તા.રાધનપુર જી.પાટણ હાલરહે.રાધનપુર જેઠાસર તા.રાધનપુર વાળા રાધનપુર જેઠાસર વિસ્તારના નાકા પાસેથી મળી આવતા સી.આર.પી.સી.કલમ -૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ કાર્યવાહી કરી સુઇગામ પો.સ્ટે . જાણ કરેલ છે . પકડાયેલ આરોપીઓનુ નામ , સરનામુ : ( ૧ ) ઠાકોર મહેશભાઇ બાબુભાઇ ઉ.વ .૨૨ રહે.મુળ.ચલવાડા તા.રાધનપુર જી.પાટણ ડિટેકટ કરેલ ગુનાની વિગત ( ૧ ) સુઇગામ પો.સ્ટે.ગુ.ર.નંબર -૧૧૧૯૫૦૪૫૨૨૦૨૨૨ ઇ.પી.કો કલમ -૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ મુજબ