તા .૧૮ / ૦૯ / ૨૦૨૨ સુઇગામ પો.સ્ટે.ના બળાત્કાર તથા પોક્સો એક્ટના ગુનામાં નાસતા ફરતા તહોદારને પકડી પાડતી રાધનપુર પોલીસ મે.શ્રી જે.આર.મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિજયકુમાર પટેલ સાહેબ પોલીસ અધિક્ષક પાટણ તથા શ્રી એચ.કે.વાધેલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી રાધનપુરનાઓ જિલ્લામાં નાસતા ફરતા તહોદારોનુ પ્રમાણ વધી ગયેલ હોઇ નાસતા ફરતા તહોદારો પકડી પાડવા કરેલ સુચના આધારે તથા શ્રી એસ.એફ.ચાવડા પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર નાઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સુઇગામ પો.સ્ટે.ગુ.ર.નંબર -૧૧૧૯૫૦૪૫૨૨૦૨૨૨ ઇ.પી.કો કલમ -૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ મુજબના ગુનાના કામે નાસતા ફરતા તહોદાર ઠાકોર મહેશભાઇ બાબુભાઇ ઉ.વ .૨૨ રહે.મુળ.ચલવાડા તા.રાધનપુર જી.પાટણ હાલરહે.રાધનપુર જેઠાસર તા.રાધનપુર વાળા રાધનપુર જેઠાસર વિસ્તારના નાકા પાસેથી મળી આવતા સી.આર.પી.સી.કલમ -૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ કાર્યવાહી કરી સુઇગામ પો.સ્ટે . જાણ કરેલ છે . પકડાયેલ આરોપીઓનુ નામ , સરનામુ : ( ૧ ) ઠાકોર મહેશભાઇ બાબુભાઇ ઉ.વ .૨૨ રહે.મુળ.ચલવાડા તા.રાધનપુર જી.પાટણ ડિટેકટ કરેલ ગુનાની વિગત ( ૧ ) સુઇગામ પો.સ્ટે.ગુ.ર.નંબર -૧૧૧૯૫૦૪૫૨૨૦૨૨૨ ઇ.પી.કો કલમ -૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ મુજબ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક ફૂલ દો માલી : મોટી દુમાલીના યુવકની રાયપુર કેનાલમાંથી મળેલી લાશ મામલે હત્યાની આશંકા : બે પ્રેમી સામે શંકા હોવાની ફરિયાદ દાખલ
એક ફૂલ દો માલી : મોટી દુમાલીના યુવકની રાયપુર કેનાલમાંથી મળેલી લાશ મામલે હત્યાની આશંકા : બે પ્રેમી...
બીજેપી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ખાસ બનાવશે, કાર્યક્રમ નક્કી કરશે
આ વખતે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ખાસ ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે,...
गुरु नानक देव जी का संदेश पुरे विश्व के लिए प्रकाश स्तंभ- तरुण चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुग ने आज गुरु नानक देव जी के प्रकाश पर्व के अवसर पर दिल्ली स्थित...
અફઘાનિસ્તાનમાં તાલિબાન લીડર રહીમુલ્લાહ હક્કાની માર્યો ગયો, માનવ બોમ્બે કર્યું આ કામ
ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. અમેરિકન દળોને પાછા ખેંચવા માટે દબાણ...
મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતે વર્કશોપ યોજાયો
મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતે વર્કશૉપ યોજાયો...