હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্ৰামপুৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ চৌহদৰ নৱ নিৰ্মিত পকী বেৰা শুভ উদ্বোধন কৰে কেবিনেট মন্ত্ৰী যোগেন মহনে।
চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ বিশ্ৰামপুৰ উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ চৌহদত নৱগঠিত পকী বেৰা আজি শুভ...
કડી: ભવકુંજ સ્કૂલને જિલ્લાની સર્વશ્રેષ્ઠ સ્કુલના અવોર્ડથી સન્માનિત કરાઈ
કડી : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત ભવકુંજ સ્કૂલને “એજ્યુકેશન ટુડે”ના સર્વે...
સા.કુંડલા ના કેવડાપરા વિસ્તાર માંથી જાહેરમાં જુગાર રમતા છ ઈસમો પકડાયા
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના કેવડાપરા વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા...
Shot on iPhone: Apple ने Diwali को खास बनाने के लिए शूरू किया कैंपेन, यहां जानें सारी डिटेल
अपने लेटेस्ट आईफोन लॉन्च के साथ ही कंपनी ने एक कैंपेन शुरू किया था जिसने ,shotoniPhone कहा जाता...