ગળતેશ્વર ના સેવાલિયા મહારાજના મુવાડા ચેક પોસ્ટ ઉપર

આઇસર ગાડી માં દારૂ ઝડપાયો સેવાલિયા પોલીસ એબી મહેરીયા સાહેબ ની હાજરીમા કોન્સ્ટેબલ રાહુલભાઈ રબારીએ તે સમયે આઇસર ગાડી ને ઝડપી પાડી તે

ગાડી નંબર MP 09 GE 5173 હતી ગોધરા તરફથી આવતી હતી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટર: રિઝવાન દરિયાઈ.   ખેડા: ગળતેશ્વર