હારીજ તાલુકા ના અરીઠા ગામે ગત વર્ષે કોરોના મહામારીમાં દેવલોક પામેલા સાધુ સમુબેન હીરાદાસ અને પૂર્વજોની સદગત આત્માઓની શાંતિ તેમજ મોક્ષાર્થે તેમના પુત્રો ખેમદાસ સાધુ અને દિનેશભાઇ સાધુ દ્વારા શ્રાદ્ધતર્પણ પૂજાવિધિ કરવામાં આવી અને સાધુ સમાજ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદ લીધો હતો.અને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનોની રમઝટ જામી હતી.જેમાં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ,પૂર્વ પ્રમુખ તુલસીદાસ સાધુ બાબરી,ત્રિભોવનદાસ સાધુ ગોવના,નરસિંહભાઈ સાધુ ધધણા, ઉપ પ્રમુખ ભગવાનદાસ સાધુ ,મંત્રી ભીખાભાઇ સાધુ,તેમજ સમાજના અને અરીઠા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  લમ્પી વાયરસમાં ગાયો ની મૃત્યુ પાછળ સંપૂર્ણ પણે ભાજપ સરકાર જવાબદાર છે: ઈસુદાન ગઢવી 
 
                      અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ લમ્પી વાયરસના ગંભીર...
                  
   BMC Election मध्ये Amit Shah यांना हरवण्यासाठी ShivSena NCP एकत्र येणार?|Ajit Pawar|Uddhav Thackeray 
 
                      BMC Election मध्ये Amit Shah यांना हरवण्यासाठी ShivSena NCP एकत्र येणार?|Ajit Pawar|Uddhav Thackeray
                  
   31st ને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ફ્લેગમાર્ચનું આયોજન 
 
                      31st ને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર ફ્લેગમાર્ચનું આયોજન
                  
   ધાનેરાના ગોલામાં પોલીસે ગાડી સાથે એક શખ્સને ઝડપ્યો 
 
                      ધાનેરાના ગોલા ગામ પાસેથી બનાસકાંઠા એલસીબી પોલીસે એક દારૂની હેરાફેરી કરતી ક્રેટા ગાડી ઝડપી પાડી...
                  
   किशोरपुरा क्षेत्र में बुजुर्ग व्यक्ति की हत्या के मामले में पुलिस ने दीवारों के कोई गिरफ्तार कर पूछताछ जारी 
 
                      किशोरपुरा क्षेत्र में बुजुर्ग व्यक्ति की हत्या के मामले में पुलिस ने 2 आरोपियों को किया गिरफ्तार...
                  
   
  
  
  
  
   
  