વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે કેકે મોરી હાઇસ્કુલ પ્રાચી ખાતે...
સુત્રાપાડા તાલુકાના મુકામે હાઇસ્કુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીર સિંહ ઝાલા તેમજ સુત્રાપાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિલીપસિંહ બારડ સહિતના આજુબાજુના આજુબાજુના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યાં હતાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું