આજ થી તમામ ગુજરાત અને ખેડા જિલ્લાના આઉટ સોસિંગ કર્મીઓ અચોક્કસ હડતાલ પર
તમામ ગુજરાત અને ખેડા જિલ્લાના આઉટ સોસિંગ કર્મીઓ અને ગુજરાત જનતા જગૃતિ મંચ દ્વારા આજે નડિયાદ કલેકટર કચેરી ખાતે જઈ પોતાના મુખ્ય મુદ્દાઓ જેવા કે
કોન્ટ્રાકટ પદ્ધતિ રદ કરો
વેતન માં થતું શોષણ અટકાવો
સરકાર ના કાયદા મુજબ પી.એફ .અને .ઇ .એસ. આઈ અને અન્ય ભથ્થા આપવા
તેમજ કોન્ટ્રાકટ ધોરણે કામ કરતા ઓપરેટરો અને કર્મ ચારિયો ને સમાન વેતન હક આપી કાયમી કરવા
.માટે આવેદન આપવા માં આવ્યું તેમજ આજ થી અચોક્કસ મુદત ની હડતાલ જાહેર કરવામાં આવી હતી...
રિપોર્ટ ઈરફાન મલેક