પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ના જન્મ દિવસ નિમિતે કઠલાલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું,
આ પ્રસંગે કઠલાલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને સદસ્ય શ્રી પ્રશાંતભાઈ.ડી.પટેલ અને સાથી કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કાર્યક્રમ માં હાજરી .રીપોટ ઈરફાન મલેક