આપડા દેશ ના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના 72 મા જન્મ દિવસ નિમિતે સમગ્ર ભારત ભર મા ઉજવણીઓ કરવામાં આવી છે

જેમાં ખેડા જિલ્લામાં પણ અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામો સાથે ઉજવણી કરવામાં આવશે

તેમજ પક્ષ ના તમામ મંત્રીઓ હોદેદારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .રિપોર્ટ .ઈરફાન મલેક