સુરત શહેરના કતારગામના ગજેરા સર્કલ પાસે રસ્તા પર પસાર થઈ રહેલ ટ્રેક્ટર અચાનક જ પલટી મારી ગયુ હતું

સુરતના કતારગામ વિસ્તારમાં રસ્તા પર અચાનક ટ્રેકટર પલટી મારી ગયું હતું.

કતારગામના ગજેરા સર્કલ પાસે રસ્તા પર પસાર થઈ રહેલ ટ્રેક્ટર અચાનક જ પલટી મારી ગયુ હતું. જેના કારણે વાહન ચાલકોમાં મુશ્કેલી સર્જાઈ હતી.

ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગ નો કાફલો આવીને ક્રેન મારફત ટ્રેક્ટર ને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.