ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
New Parliament House : नए संसद भवन के उद्घाटन के मुद्दे पर BJP को मिला Mayawati का समर्थन
New Parliament House : नए संसद भवन के उद्घाटन के मुद्दे पर BJP को मिला Mayawati का समर्थन
દિયોદરના ગોલવી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
આજરોજ દિયોદર વિધાનસભાના ગોલવી ગામ ખાતે આંજણા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ના શુભારંભ પ્રસંગે દિયોદર...
ঐতিহাসিক ধুমফুকন মৈদামৰ পাৰত অবৈধ খনন । সংৰক্ষণৰ দাবী টাই আহোম যুৱ পৰিষদৰ ।
ডিব্ৰুগড় জিলাৰ খোৱাং নাহৰণি গাঁও পঞ্চায়তৰ পানীতোলা গাঁৱত অৱস্থিত ঐতিহাসিক ধুমফুকন মৈদামৰ পাৰত...
પંચમહાલ જીલ્લા કાછિયા પટેલ સમાજનું સંમેલન વેજલપુર કાછિયા પટેલના હોલમાં યોજાયું.
પંચમહાલ જીલ્લા કાછિયા પટેલ સમાજનું સંમેલન વેજલપુર કાછિયા પટેલના હોલમાં યોજાયુ હતું જેમાં...