સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના નવનિયુક્ત પ્રભારી શ્રીમતી રક્ષાબેન પરમારનો પ્રવાસ અને આગામી કાર્યક્રમો અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ જગદીશભાઈ મકવાણા, મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન જાની સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KOACON (Karnataka Orthopedic Association) 2025 inaugurated in Chamara Vajra, Bengaluru.
Bengaluru, 31 Jan 2025:
The KOACON 2025 was inaugurated by Si Adichunchungiri Mahasamsthana Math...
NEWS | નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને એક કિલોમીટર ઢસડ્યો | VR LIVE
NEWS | નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને એક કિલોમીટર ઢસડ્યો | VR LIVE
દિયોદરમાં જોરદાર વરસાદની એન્ટ્રી...
દિયોદરમાં જોરદાર વરસાદની એન્ટ્રી...
મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રામાં ખેડા જિલ્લાના ‘માતર’ શહેરનું આગવું મહત્વ
કેહવાય છે કે ખેડાની ધરતીમાં જ ખમીર છે. અંગ્રેજોના શાસનકાળમાં ભારતના સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન...