હરિયાણા ખાતે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સાનિધ્યમાં અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરજીની સાથે ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાત લેવાનો સુખદ અવસર મળ્યો. અહીં પ્રાકૃતિક ખેતી અંગે ખૂબ રસપ્રદ અને વિસ્તૃત જાણકારી મળી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

માન. રાજ્યપાલશ્રીએ ગુરુકુળ કુરુક્ષેત્રની ૨૦૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સફળ પ્રયોગો કરીને ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. રસાયણ-મુક્ત પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે જમીનને નવપલ્લવિત કરીને સુંદર પાક મેળવી શકાય છે. આપ સૌ પણ સમય કાઢીને આ અંગે જાણકારી ચોક્ક્સ મેળવશો.