જેટકો ના તમામ કર્મચારીઓ દ્વારા સમાન વેતન ધારા બાબતે જુનિયર એન્જિનિયરને આપ્યું આવેદનપત્ર ,,, ધાંગધ્રા જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો તારીખ 5 9 2022 ના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે સુપરિન્ડન્ટ એન્જિનિયર જેટકો સુરેન્દ્રનગર સર્કલ ઓફિસ ના તમામ કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગણીઓ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રત્યુતર ન મળતા આજરોજ ધ્રાગધા શહેર ના જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતન ની માંગણી સાથે ધાંગધ્રા જેટકો કંપનીના જુનિયર એન્જિનિયર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સાથે તમામ કર્મચારીઓ દ્વારા પોતાની માંગ સાથે લેખિતમાં ઉર્જા મંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર, શ્રમ અને રોજગાર સચિવ ગુજરાત રાજ્ય ગાંધીનગર, તથા વિવિધ એજન્સીઓ અને જેટકો કંપની વડોદરા ને લેખીત રજુઆત કરવામાં આવી હતી રિપોર્ટ દિનેશ ગાંભવા ધ્રાગધા સુરેન્દ્રનગર