પેટલાદમાં આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે શાહપુર હાઈસ્કૂલના કમલેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડોક્ટર વિમલભાઈ જોશીએ મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગિક ઉદબોદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સ્પોર્ટ્સ વિભાગના એમ.કે.મંડોરા ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जम्मू-कश्मीर में 18, 25 सितंबर और 1 अक्टूबर को वोटिंग:हरियाणा की सभी सीटों पर 1 अक्टूबर को वोटिंग; नतीजे 4 अक्टूबर को
चुनाव आयोग ने शुक्रवार,16 अगस्त को जम्मू-कश्मीर और हरियाणा के विधानसभा चुनावों का ऐलान कर दिया।...
MP Assembly में Jawaharlal Nehru की तस्वीर हटाकर Ambedkar की फोटो लगाई गई। BJP पर भड़की Congress
MP Assembly में Jawaharlal Nehru की तस्वीर हटाकर Ambedkar की फोटो लगाई गई। BJP पर भड़की Congress
🔸পুত্ৰৰ চিকিৎসাৰ বাবে সকলো বিক্ৰী কৰিলে গোৰেশ্বৰ নাৰামাৰীৰ এটি পৰিয়ালে#News24update#Healthnews
🔸পুত্ৰৰ চিকিৎসাৰ বাবে সকলো বিক্ৰী কৰিলে গোৰেশ্বৰ নাৰামাৰীৰ এটি পৰিয়ালে#News24update#Healthnews
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં ધમકી આપનાર 2ની ધરપકડ, SIM બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો-અમદાવાદ
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં ધમકી આપનાર 2ની ધરપકડ, SIM બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો...