જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલના અધ્યક્ષપદે ઇન્ટેસીફાઇડ પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશનની સ્ટીયરીંગ સમિતિની બેઠક યોજાઇ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નર્મદા જિલ્લામાં તા. ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકો માટે પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે યોજાનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો કે.પી.પટેલની અધ્યક્ષતામાં ગતરોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લામાં ૦ થી ૫ વર્ષના એક પણ બાળક પલ્સ પોલીયો રસીકરણથી વંચિત ન રહી જાય તે અંગે ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવા અંગે જરૂરી સૂચનો સાથે ઉપસ્થિત તમામ સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.