મહુધા ખાતે ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર નાં અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી

 જેમાં નવા હોદ્દેદારો ને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા તેમજ બુથ ની કામગીરી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા  હતા રિપોર્ટ .ઈરફાન મલેક