આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે નિ:શુલ્ક રાષ્ટ્ર ધ્વજ નું વિતરણ કરવામાં આવ્યું હતું..

આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક મા.અરવિંદ કેજરીવાલજી ના વિચારો સાથે ૫૦૦ રાષ્ટ્રધ્વજ નુ વિતરણ કરવામાં આવ્યું

આ તકે પાટણ જિલ્લા ઉપ પ્રમુખ રાજુજી ઠાકોર, જિલ્લા મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા ખજાનચી ધર્મેશભાઈ પટેલ, જીલ્લા મીડિયા ઇન્ચાર્જ વિજયભાઈ રાઠોડ, જિલ્લા સહ મંત્રી જીતુભાઈ પરમાર, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી સ્વયં સાલવી, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી બાબુજી ઠાકોર, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી નિકેશ ઠાકોર, મયંક પટેલ, વિષ્ણુભાઈ પટેલ, સહ સંગઠન મંત્રી નિર્મલ ભાઈ વાલ્મીક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા..