આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8 શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના મદ્દે કામ કરવાની મંશાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગંભીરા, (કુમારશાળા, કન્યાશાળા) લાલપુરા, અલારસા, (કુમારાશાળા, કન્યાશાળા) દહેમી, પામોલ તથા નિસરાયા જેવી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ તથા આશાદીપ સંસ્થાના નિયામક જ્હોન કેનેડી અને સ્ટાફ જોડાયો હતો. શાળાઓના પટાંગણમાં રોપાયેલા રોપાના જતનની સ્વૈચ્છિક જવાબદારી વિદ્યાર્થીઓ એવમ શિક્ષકોએ ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nagpur: संघ मुख्यालय को बम से उड़ाने की धमकी, नागपुर में हाई अलर्ट
नागपुर में राष्ट्रीय स्वयंसेवक संघ के मुख्यालय ( RSS Headquarters ) को बम से उड़ाने की धमकी मिलने...
हरियाणा में कांग्रेस उम्मीदवार के काफिले पर फायरिंग:एक समर्थक की छाती पर लगी गोली
हरियाणा में शुक्रवार (20 सितंबर) को कांग्रेस उम्मीदवार प्रदीप चौधरी के काफिले पर फायरिंग हुई।...
श्यामा प्रसाद मुखर्जी की पुण्यतिथि को लेकर मनाया गया बलिदान दिवस भारतीय जनता पार्टी मंडल गुनौर के 63 बूथो पर मनाया गया कार्यक्रम
पन्ना जिले के गुनौर मंडल के भाजपा मंडल अध्यक्ष धर्मेंद्र अवधिया व महामंत्री रामनारायण...
તું મને ગમતી નથી કહી પતિએ પત્નીને કાઢી મુકી સાસરિયાઓએ કરિયાવર મુદ્દે દુ :ખ આપ્યા ની રાવ
રાજુલાના મોરંગીમા રહેતા અને સુરત સાસરે સ્થિત વૈશાલીબેન જીજ્ઞેશભાઇ બાંભણીયા ઉ.વ .૨૬ નામના મહિલાએ...
गृह मंत्रालय की एडवाइजरी, हनुमान जयंती पर कानून-व्यवस्था बनाए रखें सभी राज्य
नई दिल्ली, रामनवमी के मौके पर देश में कई हिस्सों में हिंसा भड़की...