ખંભાત અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ પેટલાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં ૬૦ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન જુદા જુદા ડોકટર તજજ્ઞોએ તપાસ કરી હતી.આ ઉપરાંત સમાજ સુરક્ષા અધિકારી જીમીભાઈ પરમાર, જનહિત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ-મુકેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.