પેટલાદના શહેરી વિસ્તારમાં આવતીકાલે શુક્રવારના રોજ વીજ કંપની દ્વારા વીજબિલના નાણાં નહીં ભરનાર માટે આવતીકાલે ડ્રાઈવ યોજવામાં આવનાર છે.જેમાં વીજ પુરવઠો બંધ કરવો,તેમજ મીટર ઉતારી લેવા સહિત પગલાં ભરાશે તેવું વીજ કંપનીના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. આવતીકાલે શુક્રવારના રોજ પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવશે