મહુધા તાલુકાના પંચાયત ખાતે સામાન્ય સભાની મિટીંગ યોજાઈ
મહુધા તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખ સવિતાબેન રાયસીંગભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની મીટીંગ યોજાઇ હતી આ મિટિંગમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો બાબતે ચર્ચા કરવામાં આવી હતી આ પસંગે મહુધા તાલુકા પંચાયત ના પ્રમુખ સવિતાબેન રાયસીંગભાઇ પરમાર ઉપપ્રમુખ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ પટેલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ઇરફાન મલેક