મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઇ રહી છે. જેના પગલે ડેમના 2 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.