મહેસાણામાં આજે કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હિન્દુ ધર્મના ઇષ્ટ આરાધ્ય મહાદેવજી તથા દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મહેસાણા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે.
દેવી-દેવતાઓના અપમાનજનક ટિપ્પણીઓ કરનારાઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા મહેસાણા કલેક્ટરને રજૂઆત : Video
![](https://i.ytimg.com/vi/T7dsyGJXqX4/hqdefault.jpg)