વડગામ તાલુકામાં સરસ્વતી નદીના પટ પર આવેલ મુક્તેશ્વર ડેમ આ વર્ષે સારો વરસાદ થવાથી ભરાયો છે ત્યારે અનેક પર્યટકો આ ડેમની મુલાકાતે આવે છે ત્યારે પાલનપુરના અને ખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજે મુક્તેશ્વર ડેમ ખાતે મુલાકાત કરવામાં આવી હતી જેને લઇ ડેમની પાસે આવેલા ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી દ્વારા મુસાફીર પાલનપુરી સાહેબ નું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે સાથે તેમની સાથે આવેલા મિત્રોને પણ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ ત્યારબાદ મહંત મધુરગીરી અને મુસાફિર પાલનપુરી સાહેબ દ્વારા શાયરીઓ ની તેમજ આધ્યાત્મિકચ ર્ચાઓ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે બોમ્બે ડક ( બુમલા ) મચ્છી જોવા મળે છે મહારાષ્ટ્ર , કર્ણાટક , અસમ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજયોમાં બોમ્બે ડક માછલીની માંગ
બાંગ્લાદેશ , શ્રીલંકા સહિતના પાડોશી દેશોમાં નિકાસ થાય છે બોમ્બે ડક માછલીની જાફરાબાદ , રાજપરા અને...
બ્રેકિંગ ન્યુઝ..શિનોર તાલુકાના ગ્રામ્ય વસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો.👇👉
બ્રેકિંગ ન્યુઝ..શિનોર તાલુકાના ગ્રામ્ય વસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો.👇👉
Roti vs Rice: रोटी खाएं या चावल, जानिए क्या है आपकी सेहत के लिए ज्यादा बेहतर
आज के अनहेल्दी लाइफस्टाइल में सेहत का ख्याल रखना बेहद जरूरी है। ऐसे में अक्सर सवाल खड़ा हो जाता...
વડોદરા ના ડભોઇ રોડ વિસ્તારમાં થી ગુમ થયેલ પરિવાર આજરોજ પાણીગેટ પોલીસ મથકે હાજર થયો
વડોદરા ના ડભોઇ રોડ વિસ્તારમાં થી ગુમ થયેલ પરિવાર આજરોજ પાણીગેટ પોલીસ મથકે હાજર થયો
કચ્છમાં અક્ષરમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જમીન બચાવો ઝુંબેશ અંતર્ગત રેલી
#buletinindia #gujarat #kutch