શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रतापसिंह खाचरियावास पर मुनेश बोली- जनता ने उन्हें जवाब दिया:कहा- हम दोनों लोकसेवक हैं
जयपुर नगर निगम हेरिटेज में पट्टे की एवज में रिश्वत प्रकरण में आज पूर्व मेयर मुनेश गुर्जर एसीबी...
Rajasthan Election: Rahul Gandhi ने PM Modi पर बोला हमला, कहा- जाति जनगणना क्यों नहीं करवा रहें पीएम
Rajasthan Election: Rahul Gandhi ने PM Modi पर बोला हमला, कहा- जाति जनगणना क्यों नहीं करवा रहें पीएम
ડીસાના રામવાસના વેપારીનું હાર્ટએટેકથી મોત
ડીસા તાલુકાના રામવાસ ગામના વેપારીનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. ડીસા તાલુકાના રામવાસ ગામના...
চুৰ ঐ চুৰ গৰু চুৰ ৷ টোপনি নাই দুখীয়া পৰিয়ালৰ
নামনি মাজুলীৰ বালিচাপৰি আৰক্ষী চকিৰ অন্তৰ্গত গোৱাল গাঁৱত আজি গৰু চুৰ চুৰৰ দৰে ঘটনা...
દાહોદમાં ડો.રાહુલભાઈ ધરીયા તથા તેમની ટીમ દ્વારા નિર્મિત ગોમય (ગાયના છાણ) ની વિવિધ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને સાવ નહિંવત્ દરે વેચાણ કરવામા આવ્યું
આજરોજ દાહોદ ખાતે દેસાઈવાડ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ વાડી ખાતે ડો.રાહુલભાઈ ધરીયા તથા...