શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવારે શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ પ્રસંગે પૂજન સત્સંગ સાથે આજુબાજુના ગામોમાં બટુક ભોજન થશે.શ્રી વિશ્વાનંદમયીજીના સંકલન સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આગામી શનિવાર તા.૧૭ સવારે થયેલ આયોજન મુજબ શ્રી ગોપાલગીરીજી મહારાજની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા પૂજન, સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. પૂણ્યતિથિ પ્રસંગે બે દિવસ દરમિયાન આજુબાજુના લગભગ ત્રીસ જેટલા ગામોમાં બટુક ભોજન થશે સમગ્ર આયોજન માટે આશ્રમ પરિવારના આજુબાજુના કાર્યકર્તા સેવકો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जम्मू-कश्मीर के बदले मिजाज से घबराया पाकिस्तान, आईएसआई ने जारी प्रॉजेक्ट फाल्कन 50
तैयारी लोकसभा चुनाव के दौरान आतंकी हमलों से दहलाने की थी, लेकिन तब सफलता नहीं मिली। अब जैसे-तैसे...
Kolkata Rape-Murder Case: कोलकाता डॉक्टर हड़ताल पर बड़ी खबर, नहीं करेंगे स्ट्राइक खत्म | Aaj Tak
Kolkata Rape-Murder Case: कोलकाता डॉक्टर हड़ताल पर बड़ी खबर, नहीं करेंगे स्ट्राइक खत्म | Aaj Tak
ચલાલી તેમજ હાથનોલી પ્રાથમિક શાળા દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન
GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કઠલાલ આયોજીત ચલાલી પ્રાથમિક શાળા તથા હાથનોલી પ્રાથમિક...