આજરોજ ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ ખાતે આવેલ રાવળીયા ચકલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલજીની આપેલી ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લા પ્રમુખ અમરીશભાઈ પટેલ તથા આણંદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિન્દલ લખારા ઉર્ફે ચૌહાણ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અંદાજે 300 થી વધારે વ્યક્તિઓએ એમના ફોનથી મિસકોલ કરી આમ આદમી પાર્ટીના સભ્યો બન્યા હતા અને ગેરેન્ટી કાર્ડ લીધા હતા. આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ફતેપુરામાં જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી 
 
                      ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા...
                  
   બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી..  
 
                      બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી.. ...
                  
   News 
 
                      ঢকুৱাখনাৰ বান্দেনাত ব্ৰহ্মপুত্ৰ নদীৰ গৰাখহনীয়া পৰিদৰ্শন বিধায়ক নৱকুমাৰ দলেই
ঢকুৱাখনা আৰু মাজুলীৰ...
                  
   तेलंगाना के सीएम केसीआर ने कहा- राज्य सरकार बाढ़ से पैदा होने वाली किसी भी स्थिति का सामना करने को तैयार 
 
                      हैदराबाद। गोदावरी नदी में जलस्तर बढ़ने के कारण तेलंगाना सरकार ने आपातकालीन अलर्ट जारी किया...
                  
   
  
  
  
  