ગુજરાત સરકાર દ્વારા પશુઓ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી છતાં આપી નથી માટે આજરોજ કોંગ્રેસ દવરા થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી અને સરકાર પશુઓને તાત્કાલિક સહાય ચૂકવે તેવી રજુઆત કરી હતી
થરાદમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકારે પશુઓ માટે જાહેર કરેલા રૂ. 500 કરોડ ચૂકવવા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

