કલ્યાણપુર તાલુકામાં અત્યાર સુધી મોસમ નો કુલ વરસાદ ૬૬.૪૩% નોંધાયો છે .સરેરાશ અત્યાર સુધી મોસમ નો વરસાદ ૬૬.૪૩% નોંધ્યો છે કલ્યાણપુર તાલુકામાં થોડાક સમય થી ચારે બાજુ ધોધમાર વરસાદ વરસી ગયો હોઈ .સારા વરસાદ ના પગલે ચારે બાજુ પાણી ફરી વળ્યા છે તેમજ જળાશયો માં નવા નીર ની આવક થઈ છે . ડિઝાસ્ટર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર કલ્યાણપુર તાલુકામાં અત્યાર સુધી કુલ ૬૬.૪૩% વરસાદ નોંધાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું
ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના મોત...
Gadhada|| શહેરમાં ઝઘડો થતા એક ઈસમ સામે ફરિયાદ
ગઢડા શહેરમાં ઝઘડો થતા ફરિયાદ
દશેરા નો પર્વ અને આર એસ એસ ના સ્થાપન દિવસ પર પથસંચલન
રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા ખેડબ્રહ્માશહેર માં મુખ્યમાર્ગ પર પથસંચલન કરવામાં આવ્યું. આ...
અમીરગઢમાં સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઇ
અમીરગઢ પંથકમાંથી સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ છે.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ...
Post-Holi Care Tips: आपकी त्वचा और बालों को बेजान बना सकते हैं होली के रंग, इन तरीकों से करें इनकी देखभाल
देशभर में आज होली (Holi 2024) का त्योहार मनाया जा रहा है। रंगों का यह त्योहार हर साल फाल्गुन मास...