હારીજ તાલુકાના બોરતવાડા ખાતે ઝીલાની અગિયારસના પવિત્ર તહેવારમા બોરતવાડા ગામ લોકો દ્વારા ઠાકોરજીને સ્નાન કરાવી દ્વારકા થી બોરતવાડા મુકામે લાવી બોરતવાડા ખાતે પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગામલોકો ને ભક્ત મંડળ સાથે વાત ગાજતે ભગવાનની પાલખી યાત્રા ગામમાં પ્રદક્ષિણા કરી હતી પાલખીયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજી ઉઠયા હતા ઠાકોરજી ભગવાનની પાલખી યાત્રા 16 દિવસ સુધી ભજન સંધ્યા સાથે લોકો દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नमाना क्षेत्र में हाईटेंशन लाइन की चपेट में आने से 11 भेसों की मौके पर हुई मौत
नमाना क्षेत्र के गरडदा में गुरुवार को हाईटेंशन लाइन के नीचे से निकल रही भैंसों के...
2. 17 કરોડના ડ્રગ્સ: સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા...!
સુરત શહેરમાં ‘નો ડ્રગ્સ ઇન સીટી’ પોલીસ કમિશનરનું સુત્રો સાર્થક થતું હોય તેવું હવે...
28 अगस्त तक प्रति शनिवार और रविवार को रद्द
की गयी अहमदाबाद मंडल की ट्रेने बहाल
पश्चिम रेलवे द्वारा अहमदाबाद मंडल की पारिचालनिक कारणों से कुछ ट्रेनों को 28 अगस्त 2022 तक...
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ગુરુવારે સવારે 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ગુરુવારે સવારે 4.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર...
LAUNCH OF BADMAASH INDIA'S MOST OPULENT ROOF TOP LOUNGE
LAUNCH OF BADMAASH INDIA'S MOST OPULENT ROOF TOP LOUNGE