ભાલેજ પોલીસ પેટ્રોલિંગમાં મેઘવા તળપદાવાસ ખાતે પહોંચી હતી ત્યારે એક મહિલા પ્લાસ્ટિકનું ગેલન લઈ આવતી હતી. જે પોલીસને જોઇ એકદમ ભાગવા લાગતાં તેને પકડી નામ પુછતાં તેણે તેનું નામ હીરાબેન કનુભાઈ તળપદા રહેવાસી તળપદાવાસ મુકામ મેઘવા જણાવેલ. અને પ્લાસ્ટિકનું ગેલન ચેક કરતાં આશરે બે લિટર જેટલો દેશી દારૂ મળેલ. જ્યારે બીજા બનાવમાં વણસોલ તળાવ પાસે રહેતી જશોદાબેન ઘનશ્યામભાઈ ચુનારા પાસેથી ત્રણ લીટર દેશી દારૂ મળેલ હોવાથી બંનેની સામે પ્રોહીબીશન એક્ટ કલમ 65 એએ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चुनावी अखाड़े में दांव आजमा सकते हैं छह खिलाड़ी, विनेश फोगाट और साक्षी मलिक पर नजर
खेलों के दंगल में विरोधियों को धूल चटाने वाले हरियाणा के छह से अधिक खिलाड़ी इस बार विधानसभा चुनाव...
Bangladesh Crisis: 'INDIA में जो चल रहा है वही Shaik Haseena बांग्लादेश में..' -Sanjay Raut | AajTak
Bangladesh Crisis: 'INDIA में जो चल रहा है वही Shaik Haseena बांग्लादेश में..' -Sanjay Raut | AajTak
iPhone या Android स्मार्टफोन में आ गया है Virus! बस फॉलो करें ये स्टेप और क्लीन करें अपना डिवाइस
अगर आपका फोन समस्या पैदा कर रहा है और इसमें वायरस होने की आशंका है तो आज हम आपको बता की आप कैसे...
જાફરાબાદ માં લાગી ભયંકર આગ આગ લાગતાં શું થયું સાંભળી ને ચોકી જશો
જાફરાબાદ માં લાગી ભયંકર આગ આગ લાગતાં શું થયું સાંભળી ને ચોકી જશો