સાંજના સુમારે 45 થી 50 વર્ષની ઉંમરનો યુવાન ખોડીયારનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા જમણા હાથના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી અને માંસના લોચા બહાર નીકળી ગયા હતા. જેને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજેલ હતું. ઘટનાની જાણ ભાલેજ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકના વાલી વારસાઓની શોધખોળ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ નગરના મંદિર ફળિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેજીની અધ્યક્ષતામાં વિશાળ જનસભા યોજાઈ.
128 હાલોલ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના...
વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મ્યુ.કમિશ્નર શાલીની અગ્રવાલનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો
વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મ્યુ.કમિશ્નર શાલીની અગ્રવાલનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો
Karishma Kapoor Agra Visit: आगरा पहुंचीं फिल्म अभिनेत्री करिश्मा कपूर | Taj Mahal | Aaj Tak News
Karishma Kapoor Agra Visit: आगरा पहुंचीं फिल्म अभिनेत्री करिश्मा कपूर | Taj Mahal | Aaj Tak News
सरेराह नंगी तलवार लहरा रहा था युवक, पुलिस जवानो ने दिलेरी बताते हुए पकड़ा
बून्दी। शनिवार शाम शहर के एक खंभे की छतरी पर अचानक एक युवक के तलवार लहराने से दहशत फैल...