રાજુલા તાલુકા ભાજપ દ્વારા આગામી તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ આપણા યશસ્વી પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે રાજુલા શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા યોજાનાર "સ્વચ્છ સાગર સુરક્ષીત સાગર અભિયાન" અંતર્ગત આયોજિત બેઠકમાં હાજરી આપી.
પ્રભારી મંત્રી શ્રી આર.સી.મકવાણા સાહેબ,સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિતના પદાધિકારીઓ, મહાનુભાવો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.રાજુલા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્ર અમરેલી સોશિયલ મીડિયા કન્વીનર સાગરભાઇ સરવૈયા વીરભદ્રસિંહ ડાભિયા, રાજુલા તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ, વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા