આગામી દિવસોમાં ગુજરાતમાં 36 મો #NationalGames યોજવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત યુવાનોમાં રમતગમત બાબતે જાગૃતિ અને પ્રોત્સાહન અંગે કાર્યક્રમ માનનીય કેબિનેટ મંત્રી શ્રી Arjunsinh Chauhan જી ની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયો. આ પ્રસંગેપાટણ જિલ્લા પ્રમુખ દશરથ જી ઠાકોર જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમેશભાઈ સિંધવ, પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ સહિત સંગઠનના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લાના હેમચંદ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા રમત ગમતપ્રોસઈ ઇનામ નો કાર્યક્રમ યોજાયો
